તારીખ૫ નવેમ્બર ૨૦૨૭, શુક્રવાર
તિથિકારતક સુદ સાતમ રાત્રે ૧૨:૦૯ સુધી (બીજા દિવસે)
નક્ષત્રઉત્તરાષાઢા સાંજે ૬:૧૯ સુધી
ચંદ્ર રાશિમકર
વિક્રમ સંવત૨૦૮૪

જલારામ જયંતી વિશે

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતી કારતક સુદ ૭ ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Jalaram Jayanti in 2027?

Jalaram Jayanti 2027 is on Friday, 5 November 2027. In the Gujarati calendar the day is Kartak Sud Satam, Vikram Samvat 2084.

જલારામ જયંતી ૨૦૨૭ ક્યારે છે?

જલારામ જયંતી ૫ નવેમ્બર ૨૦૨૭, શુક્રવારના રોજ છે. તે દિવસે કારતક સુદ સાતમ છે (વિક્રમ સંવત ૨૦૮૪).