તારીખ૩૦ ઓક્ટોબર ૨૦૨૭, શનિવાર
તિથિકારતક સુદ એકમ સાંજે ૫:૫૨ સુધી
નક્ષત્રસ્વાતિ સવારે ૯:૪૩ સુધી
ચંદ્ર રાશિતુલા
વિક્રમ સંવત૨૦૮૪

બેસતુ વર્ષ વિશે

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.

અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.

આ દિવસના અન્ય તહેવારો

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Gujarati New Year (Besatu Varas) in 2027?

Gujarati New Year (Besatu Varas) 2027 is on Saturday, 30 October 2027. In the Gujarati calendar the day is Kartak Sud Ekam, Vikram Samvat 2084.

બેસતુ વર્ષ ૨૦૨૭ ક્યારે છે?

બેસતુ વર્ષ ૩૦ ઓક્ટોબર ૨૦૨૭, શનિવારના રોજ છે. તે દિવસે કારતક સુદ એકમ છે (વિક્રમ સંવત ૨૦૮૪).