તારીખ૩૧ ઓક્ટોબર ૨૦૨૭, રવિવાર
તિથિકારતક સુદ બીજ સાંજે ૫:૧૩ સુધી
નક્ષત્રવિશાખા સવારે ૯:૩૧ સુધી
ચંદ્ર રાશિવૃશ્ચિક
વિક્રમ સંવત૨૦૮૪

ભાઈ બીજ વિશે

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.

ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.

આ દિવસના અન્ય તહેવારો

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Bhai Bij in 2027?

Bhai Bij 2027 is on Sunday, 31 October 2027. In the Gujarati calendar the day is Kartak Sud Bij, Vikram Samvat 2084.

ભાઈ બીજ ૨૦૨૭ ક્યારે છે?

ભાઈ બીજ ૩૧ ઓક્ટોબર ૨૦૨૭, રવિવારના રોજ છે. તે દિવસે કારતક સુદ બીજ છે (વિક્રમ સંવત ૨૦૮૪).