૧૧ ફેબ્રુઆરી ૨૦૨૭, ગુરુવાર

વિક્રમ સંવત૨૦૮૩
તિથિપાંચમ વહેલી સવારે ૩:૧૮ સુધી (બીજા દિવસે)
નક્ષત્રરેવતી સવારે ૫:૪૨ સુધી, પછી અશ્વિની
ચંદ્ર રાશિમીન
ઋતુશિશિર
પંચકઆજે પંચકની સમાપ્તિ આવતીકાલે વહેલી સવારે ૦૫:૪૨ સુધી

તહેવારો અને રજાઓ

વસંત પંચમી

વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે, જે મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હોય. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતિને પીળા રંગનાં ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.

હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.

ચોઘડિયાં

ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. ૧ શુભ
  2. ૨ રોગ
  3. ૩ ઉદ્વેગ
  4. ૪ ચલ
  5. ૫ લાભ
  6. ૬ અમૃત
  7. ૭ કાળ
  8. ૮ શુભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ૧ અમૃત
  2. ૨ ચલ
  3. ૩ રોગ
  4. ૪ કાળ
  5. ૫ લાભ
  6. ૬ ઉદ્વેગ
  7. ૭ શુભ
  8. ૮ અમૃત

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો