| તારીખ | ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૭, ગુરુવાર |
|---|---|
| તિથિ | મહા સુદ પાંચમ વહેલી સવારે ૩:૧૮ સુધી (બીજા દિવસે) |
| નક્ષત્ર | રેવતી સવારે ૫:૪૨ સુધી |
| ચંદ્ર રાશિ | મીન |
| વિક્રમ સંવત | ૨૦૮૩ |
૧૧ ફેબ્રુઆરી ૨૦૨૭, ગુરુવારનું પૂરું પંચાંગ અને ચોઘડિયાં →
વસંત પંચમી વિશે
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે, જે મોટાભાગે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હોય. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતિને પીળા રંગનાં ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે.
હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.
પ્રશ્નો
When is Vasant Panchami in 2027?
Vasant Panchami 2027 is on Thursday, 11 February 2027. In the Gujarati calendar the day is Maha Sud Pancham, Vikram Samvat 2083.
વસંત પંચમી ૨૦૨૭ ક્યારે છે?
વસંત પંચમી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૭, ગુરુવારના રોજ છે. તે દિવસે મહા સુદ પાંચમ છે (વિક્રમ સંવત ૨૦૮૩).