| તારીખ | ૨૩ માર્ચ ૨૦૨૭, મંગળવાર |
|---|---|
| તિથિ | ફાગણ વદ એકમ બપોરે ૨:૨૮ સુધી |
| નક્ષત્ર | હસ્ત સાંજે ૭:૪૯ સુધી |
| ચંદ્ર રાશિ | કન્યા |
| વિક્રમ સંવત | ૨૦૮૩ |
૨૩ માર્ચ ૨૦૨૭, મંગળવારનું પૂરું પંચાંગ અને ચોઘડિયાં →
ધૂળેટી વિશે
હોળીના તહેવારરના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્સવ મનાવાય છે. હિન્દુઓનો મહત્વનો ઉત્સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.
હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.
આ દિવસના અન્ય તહેવારો
- વસંતોત્સવ
આસપાસના તહેવારો
પ્રશ્નો
When is Dhuleti in 2027?
Dhuleti 2027 is on Tuesday, 23 March 2027. In the Gujarati calendar the day is Fagan Vad Ekam, Vikram Samvat 2083.
ધૂળેટી ૨૦૨૭ ક્યારે છે?
ધૂળેટી ૨૩ માર્ચ ૨૦૨૭, મંગળવારના રોજ છે. તે દિવસે ફાગણ વદ એકમ છે (વિક્રમ સંવત ૨૦૮૩).