૨૧ માર્ચ ૨૦૨૭, રવિવાર

વિક્રમ સંવત૨૦૮૩
તિથિચૌદસ સાંજે ૬:૨૨ સુધી
નક્ષત્રપૂર્વ ફાલ્ગુની રાત્રે ૧૦:૦૭ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની
ચંદ્ર રાશિસિંહ
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

વિશ્વ વન દિવસ

દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.

ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" દ્વારા પણ સહકાર મળ્યો.

ચોઘડિયાં

રવિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. ૧ ઉદ્વેગ
  2. ૨ ચલ
  3. ૩ લાભ
  4. ૪ અમૃત
  5. ૫ કાળ
  6. ૬ શુભ
  7. ૭ રોગ
  8. ૮ ઉદ્વેગ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ૧ શુભ
  2. ૨ અમૃત
  3. ૩ ચલ
  4. ૪ રોગ
  5. ૫ કાળ
  6. ૬ લાભ
  7. ૭ ઉદ્વેગ
  8. ૮ શુભ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો