તારીખ૭ એપ્રિલ ૨૦૨૭, બુધવાર
તિથિચૈત્ર સુદ એકમ સવારે ૪:૨૮ સુધી (બીજા દિવસે)
નક્ષત્રરેવતી સાંજે ૬:૨૫ સુધી
ચંદ્ર રાશિમીન
વિક્રમ સંવત૨૦૮૩

ચેટીચાંદ / ગુડી પડવો વિશે

ભારતીય ઇતિહાસમાં એવા અનેક સિદ્ધ સંત અને અવતાર થઈ ગયા છે જેમણે માનવહિત માટે અને ધર્મની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન અર્પિત કરી દીધું. ભગવાન ઝુલેલાલનો અવતાર પણ માનવજાતને અત્યાચાર અને આતંકમાંથી મુક્ત કરવા માટે થયો હતો. ઝુલેલાલે એક અત્યાચારી રાજાનું હૃદય પરિવર્તન કરીને તેને સદાચાર બનાવી જનહિતનું કાર્ય કર્યું હતું. સિંધી સમુદાયના આરાધ્ય ભગવાન ઝુલેલાલનો જન્મોઉત્સવ ચેટીચાંદરૂપે મનાવવામાં આવે છે.

ચેટીચાંદના દિવસે એક નાનકડા કાષ્ઠના મંદિરમાં જળનો કળશ અને જ્યોત પ્રગટાવીને સિંધી સમાજના લોકો આ મંદિરને માથા પર ધારણ કરે છે.

આ દિવસના અન્ય તહેવારો

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Cheti Chand / Gudi Padwa in 2027?

Cheti Chand / Gudi Padwa 2027 is on Wednesday, 7 April 2027. In the Gujarati calendar the day is Chaitra Sud Ekam, Vikram Samvat 2083.

ચેટીચાંદ / ગુડી પડવો ૨૦૨૭ ક્યારે છે?

ચેટીચાંદ / ગુડી પડવો ૭ એપ્રિલ ૨૦૨૭, બુધવારના રોજ છે. તે દિવસે ચૈત્ર સુદ એકમ છે (વિક્રમ સંવત ૨૦૮૩).