૪ માર્ચ ૨૦૨૬, બુધવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિએકમ બપોરે ૪:૪૯ સુધી
નક્ષત્રપૂર્વ ફાલ્ગુની સવારે ૭:૩૮ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની
ચંદ્ર રાશિસિંહ
ઋતુવસંત

તહેવારો અને રજાઓ

ધૂળેટી

હોળીના તહેવારરના બીજા દિવસે ધૂળેટીનો ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્‍સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્‍સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્‍સવ મનાવાય છે. હિન્‍દુઓનો મહત્‍વનો ઉત્‍સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે. હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્‍ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્‍નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્‍યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્‍વરૂપે શ્રીકૃષ્‍ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.

વસંતોત્સવ

ચોઘડિયાં

બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. લાભ
  2. અમૃત
  3. કાળ
  4. શુભ
  5. રોગ
  6. ઉદ્વેગ
  7. ચલ
  8. લાભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ઉદ્વેગ
  2. શુભ
  3. અમૃત
  4. ચલ
  5. રોગ
  6. કાળ
  7. લાભ
  8. ઉદ્વેગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો