૨૩ ઓક્ટોબર ૨૦૨૫, ગુરુવાર

વિક્રમ સંવત૨૦૮૨
તિથિબીજ રાત્રે ૧૦:૪૭ સુધી
નક્ષત્રવિશાખા સવારે ૪:૫૧ સુધી, પછી અનુરાધા
ચંદ્ર રાશિતુલા
ઋતુહેમંત
વિંછુડોઆજે વિંછુડો બેસશે રાત્રે ૧૦:૦૫ થી

તહેવારો અને રજાઓ

ભાઈ બીજ

ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.

ચોઘડિયાં

ગુરુવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. ૧ શુભ
  2. ૨ રોગ
  3. ૩ ઉદ્વેગ
  4. ૪ ચલ
  5. ૫ લાભ
  6. ૬ અમૃત
  7. ૭ કાળ
  8. ૮ શુભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ૧ અમૃત
  2. ૨ ચલ
  3. ૩ રોગ
  4. ૪ કાળ
  5. ૫ લાભ
  6. ૬ ઉદ્વેગ
  7. ૭ શુભ
  8. ૮ અમૃત

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો