૮ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર

વિક્રમ સંવત૨૦૮૧
તિથિબીજ વહેલી સવારે ૨:૨૩ સુધી (બીજા દિવસે)
નક્ષત્રઅશ્વિની રાત્રે ૧૦:૪૪ સુધી, પછી ભરણી
ચંદ્ર રાશિમેષ
ઋતુશરદ

તહેવારો અને રજાઓ

વાયુ સેના દિવસ (Airforce Day)

ભારતીય વાયુ સેના વિશ્વ ના ચોથા ક્રમ ની છે, જેની શરૂઆત બ્રિટન નાં રોયલ એરફોર્સની શાખા તરીકે થઇ હતી. 1932 ને 8 ઓક્ટોમ્બરના રોજ ઇન્ડિયન એરફોર્સ ની સ્થાપના થઇ. ભારત ની આઝાદી પછી 1947 માં રોયલ ઇન્ડિયન એરફોર્સ બન્યું. 1950 માં ભારત પ્રજાસત્તાક પછી રોયલ ઇન્ડિયન એરફોર્સ માંથી ઇન્ડિયન એરફોર્સ બન્યું. ભારતના રાષ્ટ્રપતિ વાયુ સેનાના સુપ્રીમ કમાન્ડર હોય છે.

ચોઘડિયાં

બુધવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. ૧ લાભ
  2. ૨ અમૃત
  3. ૩ કાળ
  4. ૪ શુભ
  5. ૫ રોગ
  6. ૬ ઉદ્વેગ
  7. ૭ ચલ
  8. ૮ લાભ

રાત્રિનાં ચોઘડિયાં

  1. ૧ ઉદ્વેગ
  2. ૨ શુભ
  3. ૩ અમૃત
  4. ૪ ચલ
  5. ૫ રોગ
  6. ૬ કાળ
  7. ૭ લાભ
  8. ૮ ઉદ્વેગ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો