૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | પાંચમ બપોરે ૧૨:૦૪ સુધી |
| નક્ષત્ર | અનુરાધા વહેલી સવારે ૧:૦૮ સુધી, પછી જ્યેષ્ઠા |
| ચંદ્ર રાશિ | વૃશ્ચિક |
| ઋતુ | શરદ |
| વિંછુડો | આજે પુરા દિવસ અને રાત્રી દરમ્યાન |
તહેવારો અને રજાઓ
વિશ્વ પર્યટન દિન
વિશ્વ પર્યટન દિન (World Tourism Day) સપ્ટેમ્બર ૨૭ના દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO : યુનાઈટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સીધી દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રવાસન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. આ ઉપરાંત પર્યટનની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક વૃદ્ધિમાં ઉપયોગિતા વિશે વિશ્વમાં જાગરુકતા ફેલાવવાનો પણ આ દિવસની ઉજવણી માટેનો એક હેતુ છે.
છઠ્ઠું નોરતું (નવરાત્રી)
ચોઘડિયાં
શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ શુભ
- ૩ રોગ
- ૪ ઉદ્વેગ
- ૫ ચલ
- ૬ લાભ
- ૭ અમૃત
- ૮ કાળ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ ઉદ્વેગ
- ૩ શુભ
- ૪ અમૃત
- ૫ ચલ
- ૬ રોગ
- ૭ કાળ
- ૮ લાભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો