૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | એકમ રાત્રે ૯:૧૨ સુધી |
| નક્ષત્ર | પૂર્વભાદ્રપદ સાંજે ૮:૦૨ સુધી, પછી ઉત્તરભાદ્રપદ |
| ચંદ્ર રાશિ | કુંભ |
| ઋતુ | શરદ |
| પંચક | આજે પુરા દિવસ અને રાત્રી દરમ્યાન |
તહેવારો અને રજાઓ
પિતૃ પક્ષ શરુ
એકમનું શ્રાધ્ધ
વિશ્વ સાક્ષરતા દિન
વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.
ચોઘડિયાં
સોમવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ અમૃત
- ૨ કાળ
- ૩ શુભ
- ૪ રોગ
- ૫ ઉદ્વેગ
- ૬ ચલ
- ૭ લાભ
- ૮ અમૃત
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ રોગ
- ૩ કાળ
- ૪ લાભ
- ૫ ઉદ્વેગ
- ૬ શુભ
- ૭ અમૃત
- ૮ ચલ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો