૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર

વિક્રમ સંવત૨૦૮૧
તિથિબીજ રાત્રે ૧૦:૪૨ સુધી
નક્ષત્રઆશ્લેષા બપોરે ૩:૫૨ સુધી, પછી મઘા
ચંદ્ર રાશિકર્ક
ઋતુવર્ષા

તહેવારો અને રજાઓ

કારગીલ વિજય દિવસ

આજના દિવસે એટલે કે 26 જુલાઈ, 1999એ કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી થયેલ ઘૂસણખોરીને દૂર કરવા માટે થયું હતું. કારગીલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારબાદ આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ચોઘડિયાં

શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. કાળ
  2. શુભ
  3. રોગ
  4. ઉદ્વેગ
  5. ચલ
  6. લાભ
  7. અમૃત
  8. કાળ

રાત્રિનાં ચોઘડિયાં

  1. લાભ
  2. ઉદ્વેગ
  3. શુભ
  4. અમૃત
  5. ચલ
  6. રોગ
  7. કાળ
  8. લાભ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો