૧૪ જૂન ૨૦૨૫, શનિવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | ત્રીજ બપોરે ૩:૪૭ સુધી |
| નક્ષત્ર | ઉત્તરાષાઢા રાત્રે ૧૨:૨૧ સુધી, પછી શ્રવણ |
| ચંદ્ર રાશિ | મકર |
| ઋતુ | ગ્રીષ્મ |
તહેવારો અને રજાઓ
વિશ્વ રક્તદાન દિવસ
વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવેલ છે. ABO blood group systemના શોધક, કે જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે. શું તમને ખબર છે કે સૌથી દુર્લભ રક્ત સમુહ(Blood Group) બોમ્બે બ્લડ ગ્રુપ છે. કે જેને hh બ્લડ ગ્રુપના નામથી પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ 1952 માં બોમ્બેમાં આની શોધ થઇ હતી તેથી તેને બોમ્બે બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લડ ગ્રુપ ધરાવનારની સંખ્યા 10,000 માં 1 ની હોય છે.
સંકટ ચતુર્થી
આ વ્રતની સંપૂર્ણ કથા ગુજરાતી કેલેન્ડર એપમાં વાંચો.
ચોઘડિયાં
શનિવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ કાળ
- ૨ શુભ
- ૩ રોગ
- ૪ ઉદ્વેગ
- ૫ ચલ
- ૬ લાભ
- ૭ અમૃત
- ૮ કાળ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ લાભ
- ૨ ઉદ્વેગ
- ૩ શુભ
- ૪ અમૃત
- ૫ ચલ
- ૬ રોગ
- ૭ કાળ
- ૮ લાભ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો