૨૯ એપ્રિલ ૨૦૨૫, મંગળવાર

વિક્રમ સંવત૨૦૮૧
તિથિબીજ સાંજે ૫:૩૧ સુધી
નક્ષત્રકૃત્તિકા સાંજે ૬:૪૭ સુધી, પછી રોહિણી
ચંદ્ર રાશિવૃષભ
ઋતુગ્રીષ્મ

તહેવારો અને રજાઓ

પરશુરામ જયંતી

આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ -પરશુ- ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની, નીતિવિષયક અને સેનાપતિ તરીકે પણ રહી ચૂક્યા હતા.

ચોઘડિયાં

મંગળવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.

દિવસનાં ચોઘડિયાં

  1. રોગ
  2. ઉદ્વેગ
  3. ચલ
  4. લાભ
  5. અમૃત
  6. કાળ
  7. શુભ
  8. રોગ

રાત્રિનાં ચોઘડિયાં

  1. કાળ
  2. લાભ
  3. ઉદ્વેગ
  4. શુભ
  5. અમૃત
  6. ચલ
  7. રોગ
  8. કાળ

શુભ ચોઘડિયું  ·  અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)

રોજનું પંચાંગ તમારા ફોનમાં

તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.

એપ ડાઉનલોડ કરો