૧૪ માર્ચ ૨૦૨૫, શુક્રવાર
| વિક્રમ સંવત | ૨૦૮૧ |
|---|---|
| તિથિ | પૂનમ બપોરે ૧૨:૨૪ સુધી |
| નક્ષત્ર | ઉત્તરા ફાલ્ગુની સવારે ૮:૫૪ સુધી, પછી હસ્ત |
| ચંદ્ર રાશિ | સિંહ |
| ઋતુ | વસંત |
તહેવારો અને રજાઓ
ધૂળેટી
હોળીના તહેવારરના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધૂળેટી રમે છે. ધૂળેટીનો ઉત્સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધૂળેટીનો ઉત્સવ મનાવાય છે. હિન્દુઓનો મહત્વનો ઉત્સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે. હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ-સમૃદ્ધિના દેવતા ગણાય છે.
હોળાષ્ટક સમાપ્ત
બપોરે 12:25
શ્રી ચૈતન્યપ્રભુ જયંતી
ખગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે નહિ)
મિનારક કમુહર્તા શરુ
ચોઘડિયાં
શુક્રવારનાં ચોઘડિયાંનો ક્રમ નીચે મુજબ છે. ચોઘડિયાંનો ક્રમ દરેક શહેર માટે એકસરખો રહે છે, પરંતુ તેમના સમય સૂર્યોદય પ્રમાણે બદલાય છે — તેથી અહીં સમય આપ્યા નથી. તમારા શહેર પ્રમાણે ચોક્કસ સમય જોવા માટે ગુજરાતી કેલેન્ડર એપ વાપરો.
દિવસનાં ચોઘડિયાં
- ૧ ચલ
- ૨ લાભ
- ૩ અમૃત
- ૪ કાળ
- ૫ શુભ
- ૬ રોગ
- ૭ ઉદ્વેગ
- ૮ ચલ
રાત્રિનાં ચોઘડિયાં
- ૧ રોગ
- ૨ કાળ
- ૩ લાભ
- ૪ ઉદ્વેગ
- ૫ શુભ
- ૬ અમૃત
- ૭ ચલ
- ૮ રોગ
શુભ ચોઘડિયું · અશુભ ચોઘડિયું (રોગ, ઉદ્વેગ, કાળ)
રોજનું પંચાંગ તમારા ફોનમાં
તિથિ, ચોઘડિયાંના ચોક્કસ સમય, રાહુકાળ, વ્રતકથા અને તહેવારો — ઓફલાઇન, મફત.
એપ ડાઉનલોડ કરો