તારીખ૧૯ એપ્રિલ ૨૦૨૭, સોમવાર
તિથિચૈત્ર સુદ ચૌદસ સવારે ૪:૫૧ સુધી (બીજા દિવસે)
નક્ષત્રહસ્ત સવારે ૪:૪૦ સુધી
ચંદ્ર રાશિકન્યા
વિક્રમ સંવત૨૦૮૩

મહાવીર જયંતી વિશે

મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે.

આ દિવસના અન્ય તહેવારો

આસપાસના તહેવારો

પ્રશ્નો

When is Mahavir Jayanti in 2027?

Mahavir Jayanti 2027 is on Monday, 19 April 2027. In the Gujarati calendar the day is Chaitra Sud Chaudas, Vikram Samvat 2083.

મહાવીર જયંતી ૨૦૨૭ ક્યારે છે?

મહાવીર જયંતી ૧૯ એપ્રિલ ૨૦૨૭, સોમવારના રોજ છે. તે દિવસે ચૈત્ર સુદ ચૌદસ છે (વિક્રમ સંવત ૨૦૮૩).