૨૦૨૭માં આવતી બધી એકાદશીની તારીખ, નામ અને તિથિ નીચે આપી છે. જે એકાદશી બે દિવસ દર્શાવી છે ત્યાં સ્માર્ત અને ભાગવત (વૈષ્ણવ) એકાદશી અલગ દિવસે છે. વ્રતના નિયમો માટે એકાદશી અને વ્રતના દિવસો વાંચો.

૨૯ તારીખો

૩ જાન્યુઆરી ૨૦૨૭રવિવારસફલા એકાદશી (તલ)માગશર વદ અગિયારસ
૧૯ જાન્યુઆરી ૨૦૨૭મંગળવારપુત્રદા એકાદશી (છાસ)પોષ સુદ અગિયારસ
૨ ફેબ્રુઆરી ૨૦૨૭મંગળવારષટતિલા એકાદશી (કોપરા)પોષ વદ અગિયારસ
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૭બુધવારજયા એકાદશી (શેરડી)મહા સુદ અગિયારસ
૩ માર્ચ ૨૦૨૭બુધવારવિજયા એકાદશી (પેંડા) (સ્માર્ત)મહા વદ અગિયારસ
૪ માર્ચ ૨૦૨૭ગુરુવારવિજયા એકાદશી (પેંડા) (ભાગવત)મહા વદ અગિયારસ
૧૮ માર્ચ ૨૦૨૭ગુરુવારઆમલકી એકાદશી (આમળા)ફાગણ સુદ અગિયારસ
૨ એપ્રિલ ૨૦૨૭શુક્રવારપાપમોચિની એકાદશી (ચારોળી)ફાગણ વદ અગિયારસ
૧૭ એપ્રિલ ૨૦૨૭શનિવારકામદા એકાદશી (લવિંગ)ચૈત્ર સુદ અગિયારસ
૨ મે ૨૦૨૭રવિવારવરુથિની એકાદશી (સક્કરટેટી)ચૈત્ર વદ અગિયારસ
૧૬ મે ૨૦૨૭રવિવારમોહિની એકાદશી (ગૌદુધ)વૈશાખ સુદ અગિયારસ
૧ જૂન ૨૦૨૭મંગળવારઅપરા એકાદશી (કાકડી)વૈશાખ વદ અગિયારસ
૧૪ જૂન ૨૦૨૭સોમવારનિર્જળા/ભીમ એકાદશી (કેરી)જેઠ સુદ અગિયારસ
૩૦ જૂન ૨૦૨૭બુધવારયોગીની એકાદશી (સાકર)જેઠ વદ અગિયારસ
૧૪ જુલાઈ ૨૦૨૭બુધવારદેવશયની/દેવપોઢી એકાદશી (દ્રાક્ષ)અષાઢ સુદ અગિયારસ
૨૯ જુલાઈ ૨૦૨૭ગુરુવારકામિકા એકાદશી (ગૌધુધ) (સ્માર્ત)અષાઢ વદ દશમ
૩૦ જુલાઈ ૨૦૨૭શુક્રવારકામિકા એકાદશી (ગૌધુધ) (ભાગવત)અષાઢ વદ બારસ
૧૨ ઓગસ્ટ ૨૦૨૭ગુરુવારપવિત્રા-પુત્રદા એકાદશી (શિંગોડા)શ્રાવણ સુદ અગિયારસ
૨૮ ઓગસ્ટ ૨૦૨૭શનિવારઅજા એકાદશી (ખારેક)શ્રાવણ વદ અગિયારસ
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૭શનિવારપરિવર્તિની એકાદશી (કમળ કાકડી)ભાદરવો સુદ અગિયારસ
૨૬ સપ્ટેમ્બર ૨૦૨૭રવિવારઈન્દીરા એકાદશી (કલાકંદ)ભાદરવો વદ અગિયારસ
૧૧ ઓક્ટોબર ૨૦૨૭સોમવારપાશાંકુશા એકાદશી (ટેટી)આસો સુદ અગિયારસ
૨૫ ઓક્ટોબર ૨૦૨૭સોમવારરમા એકાદશી (કેળા) (સ્માર્ત)આસો વદ અગિયારસ
૨૬ ઓક્ટોબર ૨૦૨૭મંગળવારરમા એકાદશી (કેળા) (ભાગવત)આસો વદ બારસ
૯ નવેમ્બર ૨૦૨૭મંગળવારપ્રબોધિની/દેવઉઠી એકાદશી (સ્માર્ત) (બીલીપત્ર)કારતક સુદ દશમ
૧૦ નવેમ્બર ૨૦૨૭બુધવારપ્રબોધિની/દેવઉઠી એકાદશી (ભાગવત) (બીલીપત્ર)કારતક સુદ અગિયારસ
૨૪ નવેમ્બર ૨૦૨૭બુધવારઉત્પત્તિ એકાદશી (બદામ)કારતક વદ અગિયારસ
૯ ડિસેમ્બર ૨૦૨૭ગુરુવારમોક્ષદા એકાદશી (રાજગરો)માગશર સુદ અગિયારસ
૨૩ ડિસેમ્બર ૨૦૨૭ગુરુવારસફલા એકાદશી (તલ)માગશર વદ અગિયારસ