તમારું સંપૂર્ણ ગુજરાતી કેલેન્ડર | Pro Gujarati

Pro Gujarati દ્વારા દરરોજના તિથિ, વાર, પક્ષ, કરણ, યોગ, નક્ષત્ર અને હિન્દુ તહેવારોની સંપૂર્ણ માહિતી સાથે.

Features

📅

તિથિ અને વાર

Daily tithi and var information with precise timings

મુહૂર્ત

Auspicious timings for various activities

🎉

તહેવારો

Complete list of Gujarati festivals and celebrations

📊

પંચાંગ

Detailed panchang with all important elements

ચાલીસા સંગ્રહ

બધા ચાલીસા જુઓ →
શ્રી હનુમાન ચાલીસા

શ્રી હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા હિન્દુ ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયેલી એક પવિત્ર રચના છે. તે તુલસીદાસ દ્વારા રચાયેલ 40 છંદોની પ્રાર્થના છે, જે ભગવાન હનુમાનને સમર્પિત છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવા પરથી માનવામાં આવે છે કે તે શાંતિ, શક્તિ, આત્મવિશ્વાસ અને નકારાત્મકતાથી મુક્તિ આપે છે.

વાંચો →
શ્રી ગણેશ ચાલીસા

શ્રી ગણેશ ચાલીસા

ગણેશ ચાલીસા એ હિન્દુ ધર્મના પ્રથમ પૂજ્ય ગણપતિ ભગવાનની ભક્તિ માટે રચાયેલ સુંદર રચના છે, જે ભગવાન ગણેશની મહિમા, ગુણગાન અને તેમના આશીર્વાદને વર્ણવે છે. ગણેશ ચાલીસાના પાઠથી વિઘ્નો દૂર થાય છે, શ્રદ્ધા મજબૂત બને છે અને જીવનમાં સફળતાનો માર્ગ સરળ બને છે.

વાંચો →
શ્રી શિવ ચાલીસા

શ્રી શિવ ચાલીસા

શિવ ચાલીસા હિન્દુ ધર્મના મહાન દેવતા ભગવાન શિવની સ્તુતિમાં રચાયેલ એક સુંદર ભજન છે, જે તેમના મહિમા, શક્તિ અને કૃપાને વર્ણવે છે. શિવ ચાલીસાના પાઠથી ભક્તોને શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.

વાંચો →
જન્મ-મરણ પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન

જન્મ-મરણ પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન

ગુજરાતમાં જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માટે નવી ગાઈડલાઈન જાહેર, હવે માત્ર First Name, Middle Name અને Surname જ લખાશે.

8 February 2025
ભારત અને ચીન 2025 મા કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરશે: સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન

ભારત અને ચીન 2025 મા કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરશે: સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન

ભારત અને ચીન વચ્ચે સ્થગિત રહેલી કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ફરી શરૂ થશે. આ યાત્રાની તારીખો, માર્ગો, મહત્વપૂર્ણ સૂચનાઓ વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવો.

28 January 2025
મૌની અમાવસ્યા 2025: તારીખ, સમય અને મહત્વ

મૌની અમાવસ્યા 2025: તારીખ, સમય અને મહત્વ

મૌની અમાવસ્યાનો મહત્વ હિન્દુ ધર્મમાં વિશેષ છે. જાણો 2025માં આ તહેવારની તારીખ, સમય, શુભ યોગો, અને દાનના લાભો વિશે વિગતવાર માર્ગદર્શન.

28 January 2025

Download Now

Available for both iOS and Android devices